Bhavnagar Real Estate - ભાવનગર મિલકત
➖➖➖➖➖➖➖➖➖
કલ્યાણનગર ફુલસર સુવર્ણભૂમિ રેસીડેન્સી પહેલા માળે રૂમ નંબર A-101, 1306,2BHK મિનિ ટેરેસ, સેમી ફર્નિચર. કિંમત 27 લાખ, માન રહેશે. દલાલ ભાઈઓ આવકાર્ય છે M.9662018010
➖➖➖➖➖➖➖➖➖
ફલેટ નવા કન્ટ્રક્શનમાં ઘોઘાસર્કલ ભાવનગરમાં 3BHK ટેરેસ 2200 સ્કે.ફૂટ. તથા આંબાવાડીમાં 3BHK 1600 ફુટ, મો.9662268470
➖➖➖➖➖➖➖➖➖
શહેરના અતિ વિકસિત એવા 150 FT ના રિંગરોડથી તદ્દન નજીક 2BHK, ટેનામેન્ટ વેચવાનું છે. રેડી પઝેશન મો. 7405001323.
➖➖➖➖➖➖➖➖➖
કાળીયાબીડ માં મકાન 162 વારના પ્લૉટમાં ટેનામેન્ટ વેચવાનું છે. વિરાણી સર્કલ પાછળ, મોમાઈ ચોકમાં મો. 9879710717, 6352035297
➖➖➖➖➖➖➖➖➖
ટેનામેન્ટ નવા કન્ટ્રક્શનમાં ભાવનગર સુભાષનગરથી એરિડ્રામ રોડ નજીક 3BHK 96 વાર 60 લાખ તથા 3BHK 90 વાર 58 લાખ મો.9662268470
➖➖➖➖➖➖➖➖➖
ટેનામેન્ટ 150 ફુટ રિંગરોડ, ભાવનગર માં 92 વારમાં 2BHK, ફુલ ફર્નિસ્ટ સારી કન્ડિશન 38 લાખ કિંમત મો. 9662268470
➖➖➖➖➖➖➖➖➖
ટેનામેન્ટ વાઘાવાડી રોડ રાધામંદિર ખાંચામાં સ્વતંત્ર ત્રણ રૂમ રસોડું 190 વાર પ્લૉટ 9/ 5 ભાવનગર 9879429724, 91106795338
➖➖➖➖➖➖➖➖➖
ભગવતીપાર્ક - 1માં કાળીયાબીડ મુખ્ય રોડ સામે, ખુબજ મોકાનું પ્રિમિયમ લોકેશન સાથે સારામાં સારી લોકાલિટી તથા તમામ સુવિધા સજ્જ ઉગમણી દિશામાં 30 ફુટ પહોળાઈ, 50 ફુટ લંબાઈ 162 વારમાં 3000 SQ. FT. આખું નવું રિનોવેટેડ પ્લાનિંગ સાથે બાંધકામ, 2 હોલ, 4 બેડરુમ, વિશાળ રસોડું સ્ટોરેજ રૂમ, કાર પાર્કિંગ તથા વાસ્તુ રેડી ફૂલ્લી ફર્નિસ્ડ ઘર આપવાનું છે. મો. 9426549076.
➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖