Surat Tours and Travel
સુરત ટુર્સ એન્ડ ટ્રાવેલ
સુરત ટુર્સ એન્ડ ટ્રાવેલ
Bachat Dekho retails : +91 9825021228
www.bachatdekho.com
www.bachatdekho.in
www.bachatdekho.online
૮ મી ઓગસ્ટે ફરી સુરત થી જ સ્લીપર 2 × 2 લક્ઝરી બસ મૂકી છે ઓમકારેશ્વર ઉજ્જૈન માટે
નવમી ઓગસ્ટ સોમવારે
શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે તે દિવસે જ્યોતિર્લિંગના દર્શન કરીશું અને જલ પરીવર્તન કરીને લાવેલ
માં નર્મદાજીના જળનું પૂજન, અર્ચન, ભજન કરીને ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ ઉપર જળનો અભિષેક કરીશુ અને અને ત્યારબાદ ઉજ્જૈન જઈશું ઉજ્જૈનમાં રાત્રે રોકાણ કરીશું મંગળવારે 10 તારીખે સવારે ઉજ્જૈન દર્શન કરી અને બપોરનું ભોજન લઇ અને વડોદરા આવવા નીકળીશું
સવારે ચા કોફી નાસ્તો,
બપોરે ભોજન
સાંજે ભોજન
બંને દિવસનુ અમારા તરફથી હશે
રાત્રે રોકાણ અમારા તરફથી કોમન હોલ હશે
જેઓએ સ્પેશિયલ રૂમ લેવો હોય એ પોતાના સ્વખર્ચે લઈ શકે છે
રાત્રી રોકાણ અને એક દિવસ વધતો હોવાથી
ટિકિટનો દર નીચેની સીટ 3000 Rs. અને ઉપરની સીટ 2500 Rs. રાખેલ છે
Bachat Dekho retails : +91 9825021228
www.bachatdekho.com
www.bachatdekho.in
www.bachatdekho.online